Gujarat/
સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો કરાયો રદ્દ , કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રનો નિર્ણય , લોકોએ જન્માષ્ટમી પર્વની ઘરે કરવી પડશે ઉજવણી , ઘેલા-સોમનાથ, ઇશ્વરિયા ઓસમ-ડુંગરનો મેળો નહીં યોજાય
