Gujarat/ AMCનો મહત્વ પૂર્ણ નિર્ણય , વિકાસ માટે સોસાયટીઓએ હવે નહીં કરવો પડે ખર્ચ , વિકાસનો તમામ ખર્ચ સરકાર અને કોર્પોરેશન આપશે , 70 ટકા રા. સરકાર, 20 ટકા ધારાસભ્યની ગ્રાંટમાંથી ફાળવશે , 10 ટકા રકમ સ્થાનિક કોર્પોરેટરની ગ્રાંટમાંથી મળશે , RCC, વીજ થાંભલા, CCTV, પેવર બ્લોકના કામોમાં લાભ , અગાઉ 10 ટકા નાણા સોસ.એ થતા હતા ભરવાના

Breaking News