Gujarat/ ભાવનગરમાં GSTના બોગસ બીલીંગ કૌભાંડનો મામલો , 36 કર્મચારી-અધિકારીઓની ભાવનગરથી બદલીના આદેશ , તપાસને અસર ન થાય તે માટે તાત્કાલિક કરાશે બદલી , અમદાવાદ જિ.પં.ના વર્ગ-1ના હિસાબી અધિકારી ફરજ મોકૂફ , 9 કરોડના ડુપ્લીકેટ બીલીંગ કૌભાંડ મુદ્દે કરાશે ફરજ મોકૂફ , નાયબ મુખ્યમંત્રીએ બદલી અને તપાસના આપ્યા આદેશ

Breaking News