Breaking News/
વરસાદ બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો, શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર, ચાલુ માસના રોગચાળાના આંકડા સામે આવ્યા, ડેન્ગ્યુના 407 કેસો, મલેરિયાના 111 નોંધાયા, ચિકનગુનિયા 9 કેસ, ઝેરી મલેરિયાના 7 કેસ નોંધાયા, ઝાડા-ઉલ્ટીનાં 619 કેસ, ટાઈફોઈડના 467 કેસો સામે આવ્યા, શહેરમાં કમળાના 114 કેસ અને કોલેરાના 20 કેસ નોંધાયા
