Gujarat/
ભરૂચ: વાલિયાની ગણેશ સુગર ફેકટરીમાં કૌભાડની ફરિયાદ, પૂર્વ ચેરમેન અને સંદિપ માંગરોલાની પોલીસે કરી અટકાયત, 85 કરોડનું આર્થિક કૌભાંડ આચર્યાની પોલીસ ફરિયાદ, સંદિપ માંગરોલા સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ, સહકારી મંડળીના નાણાંનો દૂર ઉપયોગ કર્યા હોવાની ફરિયાદ, મંડળીના સભાસદ પુષ્પેન્દ્ર સુણવાએ ફરિયાદ નોંધાવી, ભરૂચના ભોલાવથી કરાઈ અટકાયત
