Gujarat/ સુરતઃ અડાજણમાં સ્લેબ પડવાની ઘટના બની,  અભિનવ બિલ્ડીંગ નં. 8નો સ્લેબ ધરાશાઇ,  ચોથા માળનો સ્લેબ ધરાશાયી થયો,  સમગ્ર ઘટનામાં મોટી જાનહાની ટળી,  પરિવારના સભ્યો બહાર ગયા હતા,  બિલ્ડિંગમાં છેલ્લા માળનો સ્લેબ ધડાકાભેર પડ્યો,  બાજુના ફ્લેટમાં ફસાયેલ વ્યક્તિને બચાવી લેવાયો,  અંદાજે 25 વર્ષ જૂનું બિલ્ડીંગ

Breaking News