Gujarat/
સોખડા હરિધામનો કારભાર 5 સંતો સંભાળશે , સંત ભગવંત સાહેબજીએ કરી મોટી જાહેરાત , તમામ સંતોની સહમતીથી કરાઇ જાહેરાત , પ્રેમ સ્વરૂપ સ્વામી,પ્રબોધ જીવન સ્વામી સુકાન સંભાળશે , ત્યાગ વલ્લભ સ્વામી,અશોક પટેલ,વિઠ્ઠલદાસ પટેલ સંભાળશે , પ્રેમ સ્વરૂપ સ્વામીની આગેવાનીમાં 5 સંતો કરશે સંચાલન
