Gujarat/ વલસાડ:વહેલી સવારે કાર પાણીમાં ખાબકી 2 મહિલાઓનો થયો આબાદ બચાવ વલસાડના નનકવાડા વિસ્તારની ઘટના સવારે 2 મહીલા જીમ જઈ રહી હતી મોડી રાત્રે થયેલ વરસાદનું પાણી રસ્તા પર ભર્યું હતું પાણીમાંથી કાર ચલાવતા બેલેન્સ બગડ્યું કાર રોડની સાઈડમાં ખેચાઇ પાણીમાં ખાબકી કારમાં સવાર બંને મહિલાઓને બચાવાઇ

Breaking News