ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક શરૂ/ ગાંધીનગરઃ ડિઝાસ્ટર વિભાગની બેઠક શરૂ સ્વર્ણિમ સંકુલ એકમાં તાપીના હોલ ખાતે બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરૂ ચોમાસા દરમ્યાન ઉભી થતી પરિસ્થિતિ અંગે ચર્ચા R&B,મહેસુલ, NDRF,SDRFના અધિકારીઓ હાજર ગૃહ વિભાગ, ઉર્જા વિભાગના અધિકારીઓ હાજર

Breaking News