ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર/
અમદાવાદમાં યોજાશે બાગેશ્વર બાબાનો દરબાર દરબાર યોજાય તે પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં ડૉ. વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો પડકાર સરકારી હોસ્પિ.માં દર્દીની પીડા દૂર કરે લોક કલ્યાણનુ કામ થતુ હોય તો દર્દીને મદદ કરે વિજ્ઞાન અને આસ્થા બન્ને અલગ વસ્તુઓ ભગવાન રામને પણ કર્મોનું ફળ ભોગવવું પડ્યું હતુ દેશની સુરક્ષા માટે બાબાનો ઉપયોગ કરવો જોઇએ ઢોંગીઓને પ્રોત્સાહન ન આપવું જોઇએ
