Gujarat/
સુરતના ઓલપાડના MLAનું નામ આવતા ખુશી, મંત્રી મંડળમાં મુકેશ પટેલનું નામ આવતા ખુશી, કાર્યકર્તાઓમાં જોવા મળી ખુશી, ઓલપાડ ગ્રામ પંચાયતમાં MLAના સમર્થકો એકઠા થયા, સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી
