રોગચાળો/
સુરત: આંખનો રોગચાળો વકર્યો OPDમાં કેસોની સંખ્યામાં વધારો પ્રતિદિવસ 300થી વધુ કેસ 10 દિવસમાં કેસોની સંખ્યામાં 100 ગણો વધારો બાળકોમાં ચેપનું પ્રમાણ વધ્યુ આંખની કીકીમાં રોગનો પેસારો સ્પર્શથી રોગ ફેલાવાની વધુ શકયતા
