Gujarat/
દેશભરમાં હવે 24 કલાક પોસ્ટમોર્ટમ થશે, કેન્દ્રીય આરોગ્યમંત્રીની ટ્વીટ દ્વારા જાહેરાત, હોસ્પિટલોમાં રાત્રે પણ થઈ શકશે પોસ્ટમોર્ટમ, સુવિધાયુક્ત હોસ્પિટલોમાં થઈ શકશે પોસ્ટમોર્ટમ
