કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
18 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:18 જાન્યુઆરી 2026, રવિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ પોષ વદ અમાસ તિથિ છે. આજના દિવસે ધન રાશિમાં ચંદ્ર સ્થિત છે અને પૂર્વાષાઢા નક્ષત્ર સવારે 10:14 સુધી રહેશે, ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર શરૂ થશે. હર્ષણ યોગ રાત્રે 9:18 સુધી રહેશે, જે શુભ કાર્ય માટે અનુકૂળ માનવામાં આવે છે.
પંચક તથા વિંછુડો આજે નથી, એટલે સામાન્ય કાર્ય નિર્વિઘ્ન કરી શકાય છે. સૂર્યોદય સવારે 7:21 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:17 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:28 થી 1:11 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 4:55 થી સાંજે 6:17 સુધી રહેશે, જેમાં શુભ કાર્ય ટાળવા યોગ્ય છે. આજના દિવસે માતાજીને સુખડી અર્પિત કરવી શુભ માનવામાં આવે છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તારીખ:- ૧૮-૦૧-૨૦૨૬, રવિવાર /પોષ વદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૫ થી ૧૧:૨૮ |
| અમૃત | ૧૧:૨૮થી ૧૨:૫૦ |
| શુભ | ૦૨:૧૧થી ૦૩.૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૧૭થી ૦૭:૫૫ |
| અમૃત | ૦૭:૫૫થી ૦૯:૩૩ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- તમારી સાથે દગો થઇ શકે છે.
- દિવ્યજ્ઞાનમળે.
- બાળપણના દિવસોની યાદ આવે.
- પારિવારિકસાહસશરૂથાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૫

- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવાર સાથે સમય પસાર થાય.
- મોટી ગેરસમજ ઉભી થઇ શકે.
- ઓચિંતાકોઈમુલાકાતથાય.
- તબિયતમાંધ્યાન રાખવું.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૮

- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યક્ષમતમાં ધટાડો થાય.
- દિવસનીશરૂઆતકુળદેવીનુંનામલઈનેકરવી.
- કોઈ નાની વાતમાં ગુસ્સો આવી શકે.
- બચવેલુંધનકામમાંઆવે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૬

- કર્ક (ડ , હ) :-
- કામના સ્થળે નવી સમસ્યાઓ ઊભી થાય.
- બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જાય.
- વેપારમાં મોટીયોજનાબને.
- મગજતણાવમાંરહે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- સિંહ (મ , ટ) :-
- કોઈ નિર્ણય તમારા હકમાં આવે.
- ઘરનું વાતાવરણ ખુશનુમા રહે.
- અચાનક મહેમાનઆવે.
- આનંદમયદિવસ રહે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭

- કન્યા (પ , ઠ, ણ) :-
- તમારૂં સપનું સાકાર થાય.
- નવા મિત્રોબને.
- વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવે.
- કોઈભેટમળીશકેછે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- તમારું વજન વધી શકે.
- રાજનૈતિક ક્ષેત્રમાં રસ વધે.
- બાળકોસાથેદિવસઆનંદમાંજાય.
- જીવનસાથી પાસેથી કોઈભેટમળે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૯

- વૃશ્વિક (ન, ય) :-
- એકાંતમાં સમય પસાર કરવાનું મન થાય.
- અચાનક મોટો ધન ખર્ચ થાય.
- વેપારીવર્ગનેસાંભળવુંપડે.
- મનમાં શંકા ઉભી થઇ શકે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૧

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંયમ અને ધીરજથી કામ લેવું.
- મહેનતથી સારું પરિણામ મળે.
- સમયનોસદુપયોગથાય.
- ધ્યાનકરવાથીફાયદોજણાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૩

- મકર (ખ, જ) :-
- તણાવથીમુક્તથવાય.
- મિત્રો સાથે સમય બગાડો નહીં.
- માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.
- નવું જ્ઞાન મળે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારી સાથે છેતરપિંડી થાય.
- કામમાં ધ્યાન રાખવું.
- મગજશાંતરાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- માતાપિતાનાઆર્શીવાદનાબળેકાર્યકરવું.
- પૈસાની લેવડ-દેવળમાં ધ્યાન રાખો.
- સંબંધો ફરી મધુર બને.
- કોઈ શુભ સમાચાર મળે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..
