Gujarat/ ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને હાહાકાર, બીજીતરફ પોલીસ ખુદ દારૂની મહેફીલમાં મસ્ત, વલસાડના અતુલમાં દારૂની મહેફિલમાં SPની રેડ, રેડ દરમ્યાન PSI પણ પકડાયા, 3 કોન્સ્ટેબલ પણ મહેફિલમાં શામિલ, નાનાપોઢા પોલીસ સ્ટેશનના PSIની ધરપકડ, PSI ગામીત સહિત 3 કોન્સ્ટેબલ પણ ઝડપાયા, 19 થી વધુ લોકોની કરવામાં આવી છે અટકાયત, SP રાજદીપસિંહ ઝાલાએ પાડયો દરોડો,

Breaking News