Mahisagar/ મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો, લુણાવાડામાં તંત્ર દ્વારા બજારો બંધ કરવામાં આવ્યા, લુણાવાડાના બજારો 15 દિવસ માટે રહેશે બંધ, શહેરમાં મોટા ભાગની દુકાનો બંધ કરાઇ, લારી ગલ્લા વાળાઓ એ સવારથી બંધ પાડ્યું, પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચેકિંગ પ્રક્રિયા હાથધરી, વેપાર-ધંધા બંધ રહેતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

Breaking News