Breaking News/ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તળાવમાં ડૂબતા કિશોરનું મોત દ્વારકાના ગુરગઢ ગામે તળાવમાં કિશોર ગરકાવ પશુને પાણી પીવડાવવા સમયે બની ઘટના સ્થાનિક તરવૈયા દ્વારા કિશોરના મૃતદેહને બહાર કઢાયો કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

Breaking News