National/ દિલ્હી કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય , બેંક ડૂબતા ખાતા ધારકનો મળશે 5 લાખનો વીમો , કેબિનેટમાં DICGC એક્ટમાં સંશોધનને મંજૂરી , ખાતા ધારકોને 90 દિવસની અંદર મળશે પૈસા , એક્ટમાં સંશોધનથી ખાતાધારકોના પૈસાને સુરક્ષા મળશે

Breaking News