India/
દેશમાં સેકન્ડ વેવનો હાહાકાર, દેશના 16 રાજ્યોમાં વધ્યા નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 59 હજાર કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4 લાખને પાર, 4.17 લાખની સપાટીએ એક્ટિવ કેસ, 24 કલાકમાં 33 હજાર થયા કોરોનામુક્ત, મહારાષ્ટ્રમાં જ 35,952 નવા કેસ
