National/
દિલ્હીમાં 18 જુલાઈએ સંસદનું ચોમાસુ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક, સર્વપક્ષીય બેઠકમાં PM મોદી રહેશે ઉપસ્થિત, 19 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, 13 ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું ચોમાસુ સત્ર
