Gujarat/
સમગ્ર ગુજરાતને શર્મસાર કરતી ઘટના, મહીસાગરમાં ખુલ્લા આકાશ નીચે ગર્ભપાતનો બનાવ, મહિસાગરની સંતરામપુરની શરમજનક ઘટના, મહીલાનાં ગર્ભપાતનો વીડિયો આવ્યો સામે, ચાર મહિલાઓ કરી રહી છે ગર્ભપાતનું કામ, ભાડાનું મકાન રાખીને થાય છે ગર્ભપાત, દોષિતો સામે કડક પગલા લેવા ઉઠી માંગ
