Breaking News/
જૂનાગઢમાં કોંગ્રેસની મળશે બેઠક હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ હલચલ તેજ કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠકનું આયોજન ભીખાભાઈ જોષી,બાબુભાઇ વાજા રહેશે હાજર જિલ્લા સંગઠનમાં પડી શકે રાજીનામા વિસાવદરમાં નવા કોંગ્રેસ નેતા માટે કરાશે કવાયત
