Gujarat/
કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ અમદાવાદમાં , LJ સ્કૂલ ઓફ લૉ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર , લીગલ અવેરનેસ પ્રોગ્રામમાં પહોંચ્યા કિરણ રિજ્જુ , આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી , કાર્યક્રમમાં કિરણ રિજ્જુનું સંબોધન , મને અહીંયા આવીને આનંદ થયો , ગુજરાતનું ગુજરાતી ફૂડ મને બહુ પસંદ , ગુજરાતી ફૂડ સાથે ગુજરાત પણ પસંદ , LAW ને લઈને અહીંયા ઘણી તકો છે
