મોબાઇલ ચોર પકડાયા/
અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા મુંબઈ ગેંગના છ લોકોની કરવામાં આવી ધરપકડ ચાલુ ટ્રેનમાં મોબાઇલની કરતા હતા ચોરી પેસેન્જર ના મોબાઈલ ચોરી કરી મુંબઇ વેંચતા
