Breaking News/ ભાવનગરનાં રસાલા કેમ્પમાં યુવક પર હુમલો, જૂની અદાવતે યુવક પર કરાયો હુમલો, અચાનક થયેલા હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ, 7 થી 8 શખ્સો દ્વારા મનીષ નામના યુવક પર કરાયો હુમલો, ધોકા અને પાઇપ વડે કરવામાં આવ્યો હુમલો, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી  

Breaking News
Breaking News