કમોસમી વરસાદ/ રાજ્યમાં હજી પણ વરસાદી સંકટ યથાવત રહેશે 24 કલાક બાદ વરસાદમાં ઘટાડો થશે છતાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ રહેશે બે દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી રાહત મળશે આજે ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી ખેડૂતો માટે હવામાન વિભાગની એડવાઈઝરી ખેડૂતોને પવન ફુંકાવાથી નુકસાન થઇ શકે ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા સૂચના

Breaking News