Breaking News/
જૂનાગઢ: ભારે પવન ન લીધે રોપ વે બંધ, 51 કિ.મી પ્રતિ કલાકની ઝડપે છે પવન, શ્રદ્ધાળુઓની સલામતી માટે રોપવે છે બંધ, રોપ વે સેવા બંધ થતાં પ્રવાસીઓ નારાજ, આજે આખો દિવસ રોપ વે રેહસે બંધ
