Anand News/ આણંદમાં BJP કાઉન્સિલર દિપુ પ્રજાપતિ સામે દુષ્કર્મનો આરોપ….

આણંદમાં BJP કાઉન્સિલર પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Gujarat Top Stories Others Breaking News
Allegation of rape against BJP councilor Dipu Prajapati in Anand.

Anand News: આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલરની કાળી કરતૂત સામે આવી છે.BJP કાઉન્સિલર પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાત્રીના સમય જયારે મહિલા ઘરે હતી ત્યારે BJP કાઉન્સિલર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અચનાક પતિ ઘરે આવી જતા કાઉન્સિલરે પતિ પર હુમલો કર્યો હતો જેથી પતિએ બુમો પાડતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતો અને કાઉન્સિલરને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો મારામારી કરી રહ્યા છે. ત્યારે હાલ સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા ફટકારી

આ પણ વાંચો:ઉમરેઠ BAPS મંદિરના પૂજારીનું મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, એક વર્ષ સુધી રસોડામાં લઈ જઈને કુકર્મ કરતો હતો

આ પણ વાંચો:જસદણની પરણિતા સાથે દુષ્કર્મ કરી ધાકધમકી આપી