વડોદરા/
પાદરાના મુવાલ ગામની કોલેજમાં ACB ટ્રેપ આચાર્ય ACB ટ્રેપમાં ઝડપાયો ભીખા વાલજી મોરડીયા ઝડપાયો 2500ની લાંચ લેતા મુવાલની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રેડ 7માં પગાર પંચનું બીજું એરિયરનું સ્ટીકર આપવા બાબતે માગી લાંચ ફરિયાદી પાસે આચાર્યની ઓફીસમાં જ લાંચ લેતા ઝડપાયા
