Gujarat/
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદ્દત વધારાઈ, હવે 10 જુલાઈ સુધી રસી લઈ લેવી પડશે, વેપારી, વાણિજ્યિક સંસ્થા માટે મુદ્દત વધારાઈ, આજે ફરજિયાત વેક્સિનનો છેલ્લો દિવસ હતો
