Gandhinagar/
નકલી PSI તરીકે ટ્રેનિંગ લેવાનો મામલો આજે DGP વિકાસ સહાયે બોલાવી હતી બેઠક બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય હવે કેન્ડીડેટના કરાશે બાયોમેટ્રિક ક્રોસ વેરીફીકેશન 2021ની પરીક્ષામાં પાસ થયેલ તમામના ક્રોસ વેરીફીકેશન બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ DGPને સોંપાશે રિપોર્ટ
