Jamnagar News : જામનગરમાં રખડતા ઢેરની અડફેટે ચઢેલા વૃધ્ધાનું મોત નીપજતા આ વિસ્તારમાં શોકની લાગમી છવાઈ ગઈ છે. રૂંવાડા ઉભા કરી દેતો આબનાવ જામનગરના હરિયા સ્કૂલ પાસે બન્યો હતો. જેમાં ઢોરને રોટલી ખવડાવવા જતા વૃધ્ધાનું મોત નીપજ્યુ હતું.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેઝ સામે આવ્યા છે. આમ પખડતા ઢોરે વધુ એક જણનો ભોગ લીધો છે. એકતરઉ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે જ્યારે બીજીતરફ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે દ્વારકા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી
આ પણ વાંચો:દાહોદના સંજેલીમાં મહિલા સાથે શરમજનક કૃત્ય બાદ ગુજરાત હાઈકોર્ટનો સુઓમોટો
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ચોરી થયા બે મોબાઈલ ફોન
