Surat/
સુરત:નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ, દારૂ બનાવવા કેમિકલની ભેળસેળ કરતા હતા, ભેળસેળ વાળા દારૂ સાથે બે આરોપી ઝડપાયા, બે આરોપી સાથે 9.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો,સુરત શહેર પીસીબી પોલીસ દ્વારા કરાઇ કાર્યવાહી
