Breaking News/
આટકોટમાં પરવાડિયા હોસ્પિ.માં નવા વિભાગનું લોકાર્પણ, મુખ્યમંત્રીના હસ્તે હૃદયરોગ વિભાગનું લોકાર્પણ, સાંસદો, ધારાસભ્યો કાર્યક્રમમાં હાજરી આપશે, CR પાટીલના હસ્તે ઓપરેશન થિયેટરનું લોકાર્પણ, ગ્રામ્ય વિસ્તારમાં પણ હૃદયરોગને લગતી સુવિધા મળશે
