રાજકોટમાં સિંગતેલના ભાવમાં સતત વધારો
ચીનની માંગના પગલે સીંગતેલનો ભાવ વધ્યો
સીંગતેલના ડબ્બાના 2250 થી 2500 રૂપિયા
મગફળીની આવક સાથે યાર્ડમાં ભાવ પણ વધી રહયા છે
વર્ષ દરમિયાન 2250 થી 2500 સુધીના ભાવ રહેશે
Rajkot/
સિંગતેલનાં ભાવમાં થઇ રહ્યો છે સતત વધારો
રાજકોટમાં સિંગતેલના ભાવમાં સતત વધારો, ચીનની માંગના પગલે સીંગતેલનો ભાવ વધ્યો
