Gujarat/ વિછીયા ભુરીયાની હત્યાના કારસાનો ઓડિયો વાયરલ , લીમખેડાના પૂર્વ ધારાસભ્ય છે વિછીયા ભુરિયા , પૂર્વધારાસભ્યના પૌત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ , રણધીકપુર પો.સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ , બે લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ , હાંડી ગામના તાજસિંગ બારિયા વિરૂદ્ધ ફરિયાદ , અગારા ગામના કિરણ વાઘેલા સામે ફરિયાદ

Breaking News