Gujarat/
આજે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીનો જન્મદિવસ, CM 65મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરાશે, રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, સવારે 8.30 કલાકે વજુભાઇ વાળા સાથે કરશે મુલાકાત, સેવાસેતુ અને અનેકવિધ સામાજિક કાર્યક્રમો યોજાશે
