Gujarat/
ગુજરાતમાં કોંગ્રેસનો સરકાર વિરોધી કાર્યક્રમ, વિપક્ષ કોંગ્રેસ ઉજવશે અન્ન અધિકાર દિવસ, ગુજરાતની ગરીબ પ્રજાને અન્ન પૂરૂં પાડો, રાજ્યમાં જિલ્લાસ્તરીય અન્નઅધિકારની માગ સાથે કાર્યક્રમ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખેડા રહેશે હાજર
