સ્થાનિકોની રેડ/
સુરતના ડીંડોલી વિસ્તારમાં સ્થાનિકોની જનતા રેડ જમના પાર્ક સોસાયટીમાં વેચાતો હતો ગાંજો સ્થાનિકોએ વારંવાર કરી હતી પોલીસ ફરિયાદ ફરિયાદ બાદ પણ વેચાણ ચાલુ રહેતા કરી જનતા રેડ વિનોદ બિહારી અને લાલુ નામના ઈસમને ત્યાં જનતા રેડ જનતા રેડમાં મોટી માત્રામાં ગાંજો ઝડપાયો પોલીસ આવે તે પહેલા વિનોદ બિહારી થયો ફરાર
