અપહરણ/
જૂનાગઢ: આફ્રિકામાં ફસાયેલા યુવાનને પોલીસે છોડાવ્યો આફ્રિકામાં કોંગો શહેરમાં ગોંધી રાખ્યો હતો યુવાનને ચાર વર્ષ પહેલા નોકરી કરવા યુવાન ગયો હતો આફ્રિકા નોકરી કરતો હતો ત્યાંના લોકોએ રૂ. 80 લાખની કરી માંગ સમગ્ર ઘટનાની યુવાનના પરિવારે પોલીસને કરી જાણ જુદી જુદી ટીમોની મદદથી યુવાનને ભારત પરત લવાયો યુવાનને ભારતીય દૂતાવાસની મદદથી કરાવ્યો મુક્ત યુવાન ભારત પરત આવતા પોલીસનો માન્યો આભાર
