વિવાદ/ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સર્જાયો વિવાદ હોસ્પિ.માં બાળકની અદલા-બદલી થઈ હોવાનો આક્ષેપ બાળકની જગ્યાએ બાળકી સોંપાઈ: પરિવારજનોનો આરોપ હોસ્પિટલ પરિસરમાં પ્રસૂતાના પરિવારજનોએ કર્યો હોબાળો બાળક નહીં પરંતુ બાળકી જન્મી હોવાનો હોસ્પિટલ તંત્રનો દાવો

Breaking News