Gujarat/
રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીનો લાભ આપો, ગુજરાત હાઇકોર્ટનો આદેશ, હજારો રોજમદાર કર્મચારીઓના હિતમાં ચૂકાદો, રોજમદારોને ટીએ ડીએ લીવએન્કેશમેન્ટના લાભ આપો, એચઆરએ સહિતના તમામ લાભ આપવાના આદેશ, 2006થી એરિયર્સ આપવાની માગ હાઇકોર્ટે ફગાવી, સરકારના અનેક વિભાગના રોજમદારોને થશે લાભ
