Gujarat/ જન્માષ્ટમી ટાણે ફરસાણનાં વેપારીઓ પર તવાઇ, રાજકોટમાં ફરસાણનાં વેપારીને ત્યાં દરોડા, ગાંઠિયામાં કપડા ધોવાનો નાખતા હતા સોડા, રાજકોટમાં આરોગ્ય વિભાગનાં પડાયા દરોડા, આ પ્રકારના સોડા આરોગ્ય માટે હાનિકારક, લાંબા ગાળે કેન્સર સહિતની બીમારી થઈ શકે

Breaking News