Gujarat/
અમદાવાદઃ નજર ચુજવી ચોરી કરતી મહિલા ઝડપાઈ ક્રાઇમ બ્રાન્ચે CCTV ના આધારે ધરપકડ કરી આરોપીએ હરિત ઝવેરી જવેલર્સમાંથી કરી ચોરી કર્મચારીની નજર ચૂકવી મહિલા આરોપીએ કરી ચોરી સોનાના દાગીનાની કરી હતી આરોપીએ ચોરી પૂછપરછમાં અનેક ગુનાઓનો ભેદ ખુલી શકે
