હવામાન વિભાગ/
આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે પશ્ચિમી પવનો ફૂકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહશે અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે 18 અને 19 તારીખે અમદાવાદમાં યેલો એલર્ટ રહેશે પવનની દિશા બદલાઈ છે, તાપમાન સામાન્ય રહેશે મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે
