Strike/ બેડી યાર્ડમાં મજૂરો ઉતર્યા હડતાળ પર, યાર્ડમાં મગફળીની હરાજી કરાવી બંધ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… રાજકોટ બેડી યાર્ડમાં મજૂરો ઉતર્યા હડતાળ પર, મજૂરોએ યાર્ડમાં મગફળીની હરાજી કરાવી બંધ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • રાજકોટ બેડી યાર્ડમાં મજૂરો ઉતર્યા હડતાળ પર
  • મજૂરોએ યાર્ડમાં મગફળીની હરાજી કરાવી બંધ
  • રાત્રી કરફ્યુમાં ધરે જવા માટે મજૂરોને મુશ્કેલીઓ
  • યાર્ડ તરફથી અપાયેલ પાસ પોલીસ માન્ય ન રાખતા રોષ
  • મોડી રાત સુધી મજૂરોને યાર્ડમાં કરવું પડે છે કામ
  • યાર્ડમાં 1200 જેટલા મજૂરો મગફળીમાં કામ કરે છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…