Breaking News/
ભાવનગરઃ તળાજા ટ્રેક્ટર ખાળીયામાં ખાબકતા એકનું મોત, સિમેન્ટના બેલા ભરેલુ ટ્રેક્ટરે ખાધી પલ્ટી, ડ્રાઇવર ટ્રેક્ટર નીચે દબાયો હતો, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટીયા, મૃતક યુવાન સરતાનપર ગામનો હોવાનું જાણવા મળ્યુ
