India/
RBIએ રેપોરેટમાં ના કર્યો કોઇ બદલાવ, રેપોરેટ 4 ટકા વ્યાજદર યથાવત રખાયા, EMI પર હાલ કોઇ રાહતનાં સંકેત નહીં, RBI ગવર્નર શક્તિકાંત દાસે આપી જાણકારી, દ્વિમાસિક મૌદ્રિક નીતિની બેઠક બાદ જાહેરાત
