Gujarat/
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ, હિંમતનગર ખાતે અન્નોત્સવની ઉજવણી, હિંમતનગરમાં કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત, PM ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિશુલ્ક અનાજ વિતરણ, લાભાર્થીઓને કેબિનેટ મંત્રીના હસ્તે અપાશે અનાજ, વહીવટી તંત્ર સહિતના અધિકારીઓ રહ્યા હાજર
