Gujarat/
ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, મુખ્યમંત્રી અધ્યક્ષતામાં 10.30 કલાકે બેઠક, ભાજપની કેવડિયા ખાતે કારોબારી બેઠક મુદ્દે ચર્ચા, ટુરિઝમ-ઉદ્યોગ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ચર્ચા, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કેન્દ્રની ચેતવણી મુદ્દે ચર્ચા, રસીકરણની ઝડપ વધારવા કેબિનેટ બેઠકમાં ચર્ચા, રાજ્યમાં વરસાદ અને વાવેતર મુદ્દે થઈ શકે ચર્ચા, બે દિવસીય સત્રમાં બિલ જે બિલ રજુ કરાશે તે મુદ્દે ચર્ચા
